ચર્ચા

‎"ગુરૂકુલ પરીવારમાં આપનું સ્વાગત છે."

Gurukul

"ज्ञान वो सबसे शक्तिशाली हथियार है जिससे आप पूरी दुनिया बदल सकते हैं." "Education is the most powerful weapon which you can use to change the world."

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2017

સંસ્કારનુ સિંચન

 

સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહિ પણ પવિત્ર માહોલમાંથી મળે છે.અને એવો માહોલ શ્રી સહજાનંદસ્વામી ગુરૂકુલ માંથી જ મળે.

ઘરમાં ફૂલદાની, પાનદાની, મચ્છરદાની, અત્તરદાની હોય પણ 'ખાનદાની’ ન હોય તો બધું વ્યર્થ છે. બધી કેળવણીમાં મોટી કેળવણી હોય તો તે ચારિત્રની કેળવણી છે.

તો રાહ શેની જુઓ છો આવા સંસ્કારની નગરીમાં આપના બાળકને અભ્યાસાર્થે મોકલવા..
આજે જ વંથલી ગુરૂકુલની મૂલાકાત લો.

 || જય સ્વામીનારાયણ ||
          
"જિવનમાં તમે જેમ જેમ શિખતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે તમે કેટલા અભણ છો....!".

શનિવાર, 18 ફેબ્રુઆરી, 2017

મારી શાળા



દરેક બાળકનું સપનું હોય છે એક સુંદર શાળાએ જઈ પોતાનો વિકાસ કરે.અને દરેક માં-બાપના સપનાં હોય છે કે પોતાના બાળકનાં બધા જ સપનાં પુરા કરે..

તમારા બાળકના સપના પૂરા કરવા આજે જ મૂલાકાત લો. વંથલીનુ એક એવુ ગુરૂકુલ જ્યાં હોય છે સંસ્કાર અને શિસ્ત અને એથી પણ વધુ ત્યાં છે...

              

ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2017

અમારી શાળાની પ્રવૃતિઓ

માત્ર ૫રીક્ષા જ નહી બાળકોને અનુભવજન્ય શિક્ષણ ૫ણ જરૂરી ...

એપ્રિલ મહિનો આવે એટલે બાળકોને શિક્ષકો તથા વાલીઓ દ્વારા ૫રીક્ષા આવે છે એમ કહી, ભણવામાં ઘ્યાન રાખો, તૈયારી કરો આવું કહીને માનસિક યાતના આ૫વાનું શરૂ કરવામાં છે ને બાળ-માનસ ૫ણ તેને અનુકૂળ બનવા મથામણ કરે છે.......પરંતુ......

¤આ૫ણે કયારેય વિચાર્યુ ? 

તમને શું  લાગે છે કે આજની ૫રીક્ષા ૫ઘ્ઘતિ થી બાળકો માં રહેલા જ્ઞાનનું યોગ્ય મા૫દંડ આ૫ણે મેળવી શકીએ છીએ?

◘બાળકને શિક્ષણની સાથે સાથે અનુભવ અને ભૂલી ન શકે તેવો માહોલ ૫ણ અમે ગુરૂકુલમાં આપીએ છીએ...

:-) બાળકોની સાથે વૃક્ષારોપણ કરતાં આચાર્ય શ્રી અજીતભાઈ પરમાર........

 



અાપણી શાળા



"શું આપણને નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
તો આજે જ પધારો....

શ્રી સહજાનંદ સ્વામી ગુરૂકુળ,
મુ-વંથલી.
તા-વંથલી,
જી- જૂનાગઢ